Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 24:6 - કોલી નવો કરાર

6 તમે યુદ્ધો અને હુલ્લડો વિષે હાંભળો, તઈ ગભરાતા નય કેમ કે, ઈ બધુય થાવાનું જરૂરી છે, પણ એટલાથી જગતનો અંત નય આવે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 24:6
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ રાજા હેરોદે ઈ હાંભળ્યું કે, લોકો આવું પૂછી રયા છે, તઈ ઈ બોવ જ ગભરાય ગયો અને યરુશાલેમના ઘણાય લોકો પણ ગભરાય ગયા.


બધી જાતિઓના લોકોને સાક્ષી થાવા હાટુ પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર આખા જગતમાં પરચાર કરાહે, અને તઈ જ આખા જગતને અપનાવાનો અવસર મળશે, અને અંત આવી જાહે.


પણ શાસ્ત્રવચનમાં લખ્યું છે કે, એમ જ બધીય વાતો થાવી જોયી, ઈ કેવી રીતે પુરી થાહે?”


જો તમે તમારા વિશ્વાસમા મક્કમ રેહો, તો આ બધાયમાંથી તમારી જાતને બસાવી લેહો.


જઈ તમે યુદ્ધો અને હુલ્લડો વિષે હાંભળો, તઈ ગભરાતા નય; કેમ કે, ઈ બધુય થાવાનું જરૂરી છે, પણ એટલાથી જગતનો અંત આયશે નય.”


કેમ કે, હું તમને કવ છું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “ઈ ગુનેગારોની હારે ગણવામાં આવ્યો, ઈ વચન મારામાં પુરું થાવુ જરૂરી છે કેમ કે, જે પણ મારી વિષે લખેલી વાતો છે, ઈ પુરી થાય છે.”


“તમે મનમા દુખી નો થાવ, તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખો, અને મારા ઉપર પણ વિશ્વાસ કરો.


હું તમને શાંતિ આપું છું, જે શાંતિ મારી પાહે છે, આ ઈ શાંતિ નથી જે જગતના લોકો તમને દેય છે. તમે મનમા દુખી નો થાવ અને બીવોમાં .


અને પરભુનો વખત આવી ગયો છે એવુ કેનારાથી તમારા મનમા વિશ્વાસ કરીને ગભરાય જાતા નય, તેઓ એમ કેહે કે, અમને આગમવાણીથી, શિક્ષણ અને લખેલા પત્ર દ્વારા દર્શન થયુ છે, જેમ કે, માની લ્યો કે ઈ અમારી તરફથી હોય.


જઈ એણે આ કીધું તઈ એક લાલ ઘોડો દેખાણો, કોક એની ઉપર બેઠેલો હતો અને પરમેશ્વરે એને હવેથી આ લોકોને શાંતિથી નો રેવાનું કારણ બનવાની તાકાત આપી હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ