40 ઈ વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાહે અને બીજો પડતો મુકાહે.
અને જ્યાં હુધી જળપ્રલય આવીને બધાયને તાણીને નો લય ગયુ, ન્યા હુંધી તેઓને કાય પણ ખબર નો પડી, એવી જ રીતે હું માણસના દીકરાનું આવવાનું પણ થાહે.
જ્યાં બે બાયુ, એક હારે દયણું દળતી હશે, તો એમાંથી એકને લય લેવાહે, અને બીજીને પડતી મુકાહે.
કોયે પણ તમને બીજાની કરતાં વધારે મહત્વનું નથી આપ્યુ! તમને આપેલી દરેક વસ્તુઓ પરમેશ્વર દ્વારા આપેલી છે. તો તમને અભિમાન કરવાનો કોય અધિકાર નથી.
એણે ઈ લોકોનો હોતન નાશ કરી નાખ્યો જે બોવ પેલા જગતમાં રેતા હતાં. એણે એમાંથી ખાલી આઠ જણાને બસાવ્યા, નૂહ સહીત જે એક ન્યાયી ઉપદેશ દેનારો હતો. એણે આ ઈ વખતે કરયુ જઈ એણે બધાય અન્યાયી લોકોનો જળપ્રલયથી નાશ કરી નાખ્યો જે ઈ વખતે રેતા હતાં.