23 ઈ વખતે જો કોય તમને કેય કે, “જોવ, મસીહ આયા છે!” કા “જોવ, ન્યા છે!” તો વિશ્વાસ નો કરતા.
ઈ વખતે જો કોય તમને કેય કે, “જોવ, મસીહ આયા છે!” કા “જોવ, ન્યા છે!” તો વિશ્વાસ નો કરતા.
ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.
હું મારા બાપના નામે આવ્યો છું અને તમે મને અપનાવ્યો નય, જો કોય બીજો એના નામે આવત તો તમને એણે અપનાવ્યો હોત.
પણ સો સિપાયોના અધિકારીએ પાઉલની વાતોથી વહાણ હાકવાવાળો અને વહાણનો શેઠ ઉપર જાજો વિશ્વાસ રાખ્યો.