Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 24:19 - કોલી નવો કરાર

19 ઈ દિવસોમાં જે ગર્ભવતી અને જે બાળકોને ધવડાવતી હોય તેઓને અફસોસ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 24:19
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓને ઈસુને કીધુ કે, “આ બાળકો જે કેય છે, ઈ શું તું હાંભળે છે?” તઈ તેઓને ઈસુએ જવાબ દીધો કે, “હા, શું તમે કોયદી શાસ્ત્રમાં આ વાંસ્યુ નથી કે, બાળકોના અને ધાવણાઓના મોઢાથી સ્તુતિ કરાવી છે?”


જે ખેતરમાં હોય, ઈ પોતાના લુગડા લેવા હાટુ ઘરે પાછો નો જાય.


પણ તમારે ભાગવાનો વખત શિયાળામાં કે, વિશ્રામવારે નો થાય, ઈ હાટુ તમે પ્રાર્થના કરો.


ઈ દિવસોમાં જે ગર્ભવતી હશે, અને જે બાળકોને ધવડાવતી હોય, તેઓને અફસોસ છે! કેમ કે, દેશ ઉપર મોટુ દુખ અને આ લોકો ઉપર કોપ પડશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ