17 જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા હાટુ નીસે નો ઉતરે,
જે કાય પણ તમને અંધારામાં કેય છે, એને અંજવાળામાં કયો, અને જે કાનો કાન હાંભળતા હોય, એને સોરામાં જયને પરચાર કરો.
તઈ જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંગર ઉપર ભાગી જાય,
જે ખેતરમાં હોય, ઈ પોતાના લુગડા લેવા હાટુ ઘરે પાછો નો જાય.
ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા દેહના જીવનની હાટુ ઉપાદી નો કરો કે, શું પેરશું ખરેખર તમારુ જીવન ખોરાકથી અને તમારા પેરવાના લુગડાથી વધારે કિંમતી છે.
તમે જે કાય અંધારામાં કયો છો, ઈ અંજવાળામાં હંભળાહે; અને તમે અંદરના ઓરડામાં જે કાય કાનો કાન કીધું છે, તમારા ધાબા ઉપરથી હાદ પાડવામાં આયશે.
પણ ગડદીને લીધે તેઓને અંદર જાવાનો લાગ નો મળ્યો, એટલે જ્યાં ઈ હતો ઈ ઘરનું છાપરું ખોલીને ઈ લકવાવાળો જે પથારીમાં હતો એને ઈસુની હામે ઉતારયો.
બીજે દિવસે લગભગ બપોરના વખતે જઈ તેઓ ત્રણ માણસો હાલતા હાલતા શહેરની પાહે પુગ્યા. ઈ વખતે પિતર પ્રાર્થના કરવા હાટુ ધાબા ઉપર સડયો, જે ઘરમાં ઈ રેતો હતો.