6 બાકીનાઓએ એના ચાકરોને પકડયા તેઓનું અપમાન કરીને તેઓએ મારી નાખ્યા.
પણ તેઓએ ઈ ગણકાર્યુ નય; અને તેઓ પોતપોતાના મારગે; એટલે કે, કોય એના ખેતરમાં અને કોય એના વેપાર ઉપર વયા ગયા.
જઈ રાજાએ આ હાંભળ્યું તઈ ઈ ગુસ્સે થયો. એણે પોતાની સેના મોકલીને ઈ ખુનીઓનો નાશ કરયો તેઓનું શહેર બાળી નાખ્યુ.
કેમ કે, માણસો એના વિરોધી બનીને એને બિનયહુદીઓના હાથમાં હોપાવી દેહે, અને લોકો એની ઠેકડી કરશે, અને તેઓ એનુ અપમાન કરશે, અને તેઓ એના ઉપર થુંકશે;
શાઉલ પુરી રીતે સ્તેફનને મારવામાં સહમત હતો. ઈજ દિવસે યરુશાલેમ શહેરની મંડળીમાં મોટી સતાવણી શરુ થય ગય, તઈ ગમાડેલા ચેલાઓને મુકીને બધાય વિશ્વાસીઓ યહુદીયા અને સમરૂન પરદેશમા વેર વિખેર થય ગયા.
તમે પણ જેલમાં જ છો એવુ હમજીને કેદીઓની દેખભાળ કરો, અને જે લોકો હેરાન થાય છે તેઓની પણ એવી દેખભાળ કરો; જેમ કે તેઓનું દુખ તમને પોતાના દેહ ઉપર લાગે છે.