41 હવે ફરોશી ટોળાના લોકો ભેગા મળેલા હતા, તઈ ઈસુએ તેઓને એવું પુછયું, કે
હવે એને કેવી રીતે વાતમાં સપડાવીએ ઈ સબંધી ફરોશી ટોળાના લોકોએ જયને કાવતરૂ કરયુ.
પણ જઈ ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, એણે સદુકી ટોળાના લોકોના મોઢા બંધ કરયા છે, તઈ તેઓ ભેગા થયાં.