27 અને બધાયથી છેલ્લે ઈ બાય હોતન મરી ગય.
ઈ પરમાણે બીજો અને ત્રીજો એમ હાતેય ભાઈઓ મરી ગયા.
હવે તેઓ મરેલામાંથી જીવતા થાહે તઈ ઈ બાય કોની બાયડી થાહે? કેમ કે, ઈ હાતેય ભાઈઓની બાયડી બની હતી.