21 તેઓએ એને કીધુ કે, “રોમી સમ્રાટનું છે.” તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જે રોમી સમ્રાટનું ઈ રોમી સમ્રાટને, અને જે પરમેશ્વરનું ઈ પરમેશ્વરને ભરી દયો.”
તઈ ઈસુએ તેઓને કીધુ કે, “આ સિક્કા ઉપર કોનું નામ અને છાપ છે?”
તઈ એણે એને કીધુ કે, “પરભુ, તારા પરમેશ્વર ઉપર, તું તારા પુરા હૃદયથી અને તારા પુરા જીવથી અને તારા પુરા મનથી પ્રેમ કર.”
તઈ ઈસુએ એને કીધુ કે, “અરે શેતાન આઘો જા કારણ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.”
ઈસુએ જવાબ આપતા તેઓને કીધુ કે, “જે રોમી સમ્રાટની વસ્તુઓ છે ઈ રોમી સમ્રાટને આપો, જે પરમેશ્વરની વસ્તુ છે ઈ પરમેશ્વરને આપો.” તઈ ઈ બધાય બોવજ નવાય પામવા લાગ્યા.
ઈસુએ તેઓને કીધું કે, “જે રોમી સમ્રાટનું છે ઈ રોમી સમ્રાટને અને જે પરમેશ્વરનું છે ઈ પરમેશ્વરને સુકવી દયો.”
અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.”
પણ પિતર અને યોહાને જવાબ દીધો કે, “તુ પોતે જ નક્કી કરી લે કે, પરમેશ્વરની નજરમાં શું હારું છે, અમે કોની વાતને માની તારી કે પરમેશ્વરની?
તઈ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓએ કીધુ કે, “માણસોની આજ્ઞા કરતાં પરમેશ્વરની આજ્ઞા મોટી છે એને પાળવું આપડું કામ છે.
દરેકને એના જે હક હોય ઈ આપો; જેને કરવેરાનો હક હોય એને કરવેરો, જેને જકાતનો હક હોય એને જકાત, જેને બીકનો હક હોય એને બીક, જેને માનનો હક હોય એને માન આપો.