Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 22:20 - કોલી નવો કરાર

20 તઈ ઈસુએ તેઓને કીધુ કે, “આ સિક્કા ઉપર કોનું નામ અને છાપ છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 22:20
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

કરનું નાણું મને દેખાડો.” તઈ તેઓ એક દીનાર એની પાહે લીયાવ્યા.


તેઓએ એને કીધુ કે, “રોમી સમ્રાટનું છે.” તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જે રોમી સમ્રાટનું ઈ રોમી સમ્રાટને, અને જે પરમેશ્વરનું ઈ પરમેશ્વરને ભરી દયો.”


તેઓ લીયાવ્યા, અને એને તેઓને કીધુ કે, “મને બતાવો કે આ સાંદીના સિક્કા ઉપર કોનું નામ અને કોની છાપ છે?” તેઓએ કીધું કે, “રોમી સમ્રાટની છે.”


“મને એક દીનારનો (જે એક દિવસની મજુરી બરાબર) સિક્કો બતાવો; સિકકા ઉપર કોનું નામ અને કોની છાપ છે?” તેઓએ કીધું કે, “રોમી સમ્રાટનું છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ