2 સ્વર્ગનું રાજ્ય આ દાખલા પરમાણે છે કે, એક રાજાએ પોતાના દીકરાના લગનનું જમણવાર ગોઠવ્યું.
ઈસુએ તેઓની આગળ એક બીજો દાખલો આપ્યો કે, સ્વર્ગનું રાજ્ય એવુ છે કે, જેણે પોતાના ખેતરમાં હારા બી વાવ્યા.
ઈસુએ ફરીથી તેઓને દાખલામાં જવાબ દીધો કે,
લગન પરસંગમાંથી ઘરે પાછા આવતાં માલિકની રાહ જોતા ચાકરો જેવા તમે થાવો, જઈ માલીક આવે, અને દરવાજો ખખડાયશે, તો તરત ચાકરો એની હાટુ કમાડ ઉઘાડી દેય.
ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.
કેમ કે હું ઠીક એવી જ રીતે સીંતા કરું છું કે, જેમ પરમેશ્વર તમારી સીંતા કરે છે, ઈ હાટુ મે એકમાત્ર વરરાજા મસીહની હારે તમારી હગાય પુરી કરી છે, જેનાથી હું તમને પવિત્ર કુંવારીની જેમ એની હામે હાજર કરીને હોપી દવ.