15 હવે એને કેવી રીતે વાતમાં સપડાવીએ ઈ સબંધી ફરોશી ટોળાના લોકોએ જયને કાવતરૂ કરયુ.
ઈ હાટુ ઈસુ ઉપર વિસાર કરો; જેણે પાપીઓ દ્વારા બોવ જ દુખ સહન કરયું, જેથી તમે નિરાશ થયને હિંમત નો છોડો.
તઈ ફરોશી ટોળાના લોકો બાર જયને કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ હાટુ એની વિરૂધ કાવતરૂ કરયુ.
હું તમારી પોતાની ભલાય હાટુ કવ છું અને તમને મુશ્કેલીમાં મુકવા હાટુ નય, પણ ઈ હાટુ કે, જેમ લાયક છે, જેથી તમે એક મનના થયને પરભુની સેવામાં લાગેલા રયો.