Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 21:8 - કોલી નવો કરાર

8 ગડદીમાના ઘણાય બધા લોકોએ એને માન આપવા હાટુ મારગ ઉપર પોતાના લુગડા પાથરીયા, બીજાઓએ ઝાડ ઉપરથી પાંદડા વાળી ડાળ્યું કાપીને મારગમાં પાથરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 21:8
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓ ખોલકાને ઈસુની પાહે લીયાવ્યા, અને તેઓએ પોતાના લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ ખોલકા ઉપર બેહી ગયો.


જેમ ઈસુ ખોલકા ઉપર સવારી કરીને યરુશાલેમ બાજુ આગળ વધ્યો, એમ જ ઘણાય બધા લોકોએ એનાં મારગ ઉપર પોતાના લુગડા પાથરીને એને માન આપ્યું. કેટલાક બીજા લોકોએ મારગ ઉપર પાંદડા વાળી ડાળખ્યું પાથરીને એને આદર કરયુ જેણે તેઓએ મારગની આજુ બાજુના ઝાડવાથી કાપ્યા હતા.


જઈ ઈસુએ ઈ મારગે એની સવારી કરી, તઈ લોકો ઈસુની આગળ મારગો ઉપર પોતાના લુગડા પાથરતા હતા.


એથી ઈ બધાય લોકો ખજુરની ડાળખ્યું લયને ઈસુનો આવકાર કરવા ગયા, તેઓ સૂત્રો પોકારતા હતાં, “હોસાન્‍ના, પરભુને નામે ઈઝરાયલ દેશનો જે રાજા આવે છે ઈ આશીર્વાદિત છે!”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ