4 હવે આ ઈ હાટુ થયુ કે, જે પરમેશ્વરે આગમભાખીયાને કીધુ હતું, ઈ પુરૂ થાય:
હવે આ બધુય ઈ હાટુ થયુ કે, જે વચન પરમેશ્વરે આગમભાખીયા દ્વારા કીધું હતું, ઈ પુરૂ થાય.
જો કોય તમને પૂછે તો તમે કેજો કે, “પરભુને એનો ખપ છે, એટલે તરત એને લોકો તમારી હારે મોકલી દેહે.”
પણ આગમભાખયાઓના વચનો પુરા થાય ઈ હાટુ આ બધુય થયુ છે, તઈ બધાય ચેલાઓ ઈસુને મુકીને વયા ગયા.
બે ચેલાઓ ખોલકાને ઈસુની પાહે લીયાવ્યા અને પોતાના બારના પેરેલા લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ ખોલકા ઉપર બેહી ગયો.
જેથી તેઓ ખોલકાને ઈસુ પાહે લીયાવ્યા, અને ચેલાઓએ પોતાના લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ એની ઉપર બેઠો.
બીજા દિવસે તેવારમાં આવેલા ઘણાય લોકોએ એવુ હાંભળ્યુ કે, ઈસુ યરુશાલેમ આવે છે.
“હે સિયોનમાં રેનારા તમે બીવોમાં, જોવો, તમારો રાજા ગધેડાના ખોલકા ઉપર બેહીને આવે છે.”