30 બીજા દીકરાની પાહે આવીને એણે એમ જ કીધુ, તઈ એણે જવાબ દીધો કે, “સાહેબ, હું જાવ છું, તો પણ ઈ ગયો નય.”
તઈ એણે જવાબ દીધો કે, “હું નથી જાવાનો,” તો પણ પછીથી ઈ પસ્તાણો અને ગયો.
ઈ બેમાંથી કોણે બાપની ઈચ્છા પરમાણે કરયુ? તેઓ એને કેય ઈ પેલા ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, દાણીઓ અને વેશ્યાઓ તમારી આગળ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાયશે.
આથી જે કાય તેઓ તમને કેય ઈ કરો અને પાળો, પણ ઈ રીતનું કામ નો કરો; કેમ કે, તેઓ બોધ કરે છે ઈ હાસુ છે, પણ તેઓ નિયમ પાળતા નથી.
ઈ ખોટા શિક્ષકો એમ કેય છે કે, અમે પરમેશ્વરને જાણી છયી, પણ એનુ વરતન સોખી રીતે બતાવે છે કે, ઈ પરમેશ્વરને ઓળખતા નથી. કેમ કે, પરમેશ્વર આવા લોકોને ધિક્કારે છે, ઈ લોકો આજ્ઞા માનનારા નથી અને ઈ કાય પણ હારા કામોને લાયક નથી.