Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 21:11 - કોલી નવો કરાર

11 તઈ લોકોએ કીધુ કે, “આ તો ઈસુ આગમભાખીયો જે ગાલીલ પરદેશના નાઝરેથ ગામનો છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 21:11
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.


જઈ ઈસુ યરુશાલેમ શહેરમાં પૂગ્યો, તઈ આખા નગરે ખળભળી ઉઠીને કીધુ કે, “ઈ કોણ છે?”


અને જો આપડે કેહુ કે, માણસો તરફથી, તો તેઓ લોકોની ગડદીથી બીતા હતાં કેમ કે, લોકો એવું માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો.


તેઓ ઈસુને પકડવા ઈચ્છતા હતા, પણ તેઓ લોકોથી બીતા હતા કેમ કે, લોકો એને આગમભાખીયો માનતા હતા.


અને બીજાઓએ કીધુ કે, “આ એલિયા છે,” પણ અમુકે કીધુ કે, “ઈ તો જુના આગમભાખનારમાંથી એકની જેમ છે.”


તો પણ મારે આજે કાલે અને પરમ દિવસે મારી યાત્રા કરવી જરૂરી છે, કારણ કે, કોય આગમભાખીયો યરુશાલેમની બારે મરી જાય ઈ હારું નથી.


એણે તેઓને પુછયું કે, “ક્યા બનાઓ?” તેઓએ જવાબ દીધો કે, “ઈ વાતો જે ઈસુ હારે થય, એક માણસ ઈસુ નાઝારી જે આગમભાખીયો હતો. પરમેશ્વરે એણે મહાન સમત્કારો કરવા હાટુ અને હારા હમાસારનું શિક્ષણ આપવા લાયક બનાવ્યો છે. અને લોકોએ વિસારયું કે, ઈ અદભુત હતું.


એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.”


ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.


જેથી યહુદીઓએ યોહાનને પુછયું કે, “તો પછી તુ કોણ છે? શું તુ એલિયા છે?” એણે કીધું કે, “હું નથી.” તેઓએ કીધું “શું તુ આગમભાખીયો છે?” યોહાને જવાબ આપ્યો કે, “નય.”


તેઓએ યોહાનને પુછું કે, જઈ તુ કેય છે કે, તુ તો મસીહ, એલિયા કે આગમભાખીયો નથી, તો પછી તુ જળદીક્ષા કેમ આપે છે?


બાયે ઈસુને કીધું કે, “ગુરુ, મને લાગે છે કે, તુ આગમભાખીયો છે.


ઈ લોકોએ ઈસુએ કરેલા આ સમત્કારી નિશાની જોયને નવાય પામીને કીધું કે જે આગમભાખનાર જગતમાં આવનારો છે ઈ ખરેખર આજ છે.


લોકોમાંથી કેટલાક ઈ વાતોને હાંભળીને કીધું કે, “ખરેખર ઈજ આગમભાખીયો છે.” જેના આવવાની આપડે વાટ જોતા હતા.


તેઓએ આંધળા માણસને પાછુ પુછયું કે, “જે માણસે તને જોતો કરયો છે, એના વિષે તુ શું કેય છે?” એણે કીધું કે, “ઈ આગમભાખીયો છે.”


આ ઈ જ મુસા છે જેણે ઈઝરાયલ દેશના લોકોને કીધું કે, “પરમેશ્વર તમારા ભાઈઓમાંથી મારી જેવો આગમભાખીયો તમારી હાટુ મોકલશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ