Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 20:5 - કોલી નવો કરાર

5 વળી બપોરે લગભગ બાર વાગે અને ત્રણ વાગ્યાની આજુબાજુ, એણે બારે જયને એમ જ કરયુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 20:5
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને માલિકે કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને જે કાય દેવા લાયક હશે, ઈ મજુરી હું તમને આપય,” તઈ તેઓ પણ કામ કરવા ગયા.


લગભગ હાંજે પાંસ વાગે ઈ પાછો બાર જયને બીજાને નવરા ઉભેલા જોયા અને તઈ માલિકે તેઓને કીધુ કે, “આખો દિવસ તમે કેમ આયા નવરા ઉભા છો?” તેઓએ એને કીધુ કે, ઈ હાટુ કે, કોયે અમને મજૂરીએ બોલાવા નય.


બોપરથી લગભગ ત્રણ કલાક હુધી આખા દેશમાં અંધારું થય ગયુ.


એને તેઓને કીધું કે, આવીને જોવો તઈ તેઓએ ઈ જગ્યા જોય જ્યાં ઈ રેતો હતો ઈ દિવસે તેઓ એની હારે રયા, એટલે બપોર પછી સ્યાર વાગ્યા હતા.


ઈસુએ જવાબ આપ્યો કે, “શું દિવસની બાર કલાક નથી હોતી? જે કોય દિવસે હાલે છે તેઓને ઠેય નથી લાગતી કેમ કે, ઈ આ જગતના અંજવાળામાં હાલે છે.


અને યાકુબે જે કુવો ખોદયો હતો, ઈ કુવો પણ ન્યા જ હતો, ઈસુ રસ્તામાં હાલવાથી થાકી ગયો હતો, એટલે ન્યા કુવા પાહે આવીને બેહી ગયો, અને ઈ લગભગ બપોરનો વખત હતો.


એક વખત બપોરના લગભગ ત્રણ વાગે, એણે એક દર્શનમાં સોખે સોખું જોયું કે, પરમેશ્વરનાં એક સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “કર્નેલ્યસ,”


બીજે દિવસે લગભગ બપોરના વખતે જઈ તેઓ ત્રણ માણસો હાલતા હાલતા શહેરની પાહે પુગ્યા. ઈ વખતે પિતર પ્રાર્થના કરવા હાટુ ધાબા ઉપર સડયો, જે ઘરમાં ઈ રેતો હતો.


એક દિવસ પિતર અને યોહાન બપોરના લગભગ ત્રણ વાગા હતા; જે એનો પ્રાર્થનાનો વખત હતો ઈ હાટુ મંદિરમાં જાતા હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ