32 તઈ ઈસુ ઉભો રય ગયો અને તેઓને બોલાવીને કીધુ કે, “તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું?”
ઈસુએ એને કીધુ કે, “તું શું માગે છે?” ઈ એને કેય છે કે, “આ મારા બે દીકરા તારા રાજ્યમાં એક જમણી બાજુ, અને બીજો ડાબી બાજુ બેહે.”
લોકો એને ખીજાણા કે, સુપ રે ભાઈ પણ એની હાટુ રાડ પાડી કે, “ઓ પરભુ, દાઉદ રાજાના કુળના દીકરા મારી ઉપર દયા કર.”
એણે ઈસુને જવાબ દીધો કે, “હે પરભુ, હું ફરીથી જોતો થાવ.”
ઈ હાટુ જઈ મને બોલાવવામાં આવ્યો, તો હું કાય શંકા કરયા વગર આવી ગયો, હવે હું પુછુ છું કે, મને ક્યા કામ હાટુ બોલાવવામાં આવ્યો છે?
કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે.