Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 20:20 - કોલી નવો કરાર

20 તઈ ઝબદીના દીકરાની માંએ પોતાના દીકરાઓની હારે ઈસુની પાહે આવી અને પગે લાગીને, એની પાહે કાક માંગવા લાગી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 20:20
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે બાર ગમાડેલા ચેલાઓના નામ આ પરમાણે છે, પેલો સિમોન, જે પિતર કેવાય છે, એનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો દીકરો યાકુબ, અને એનો ભાઈ યોહાન,


હોડીમાં જે લોકો હતા, તેઓએ ઈસુને પરણામ કરીને કીધુ કે, “તું એકમાત્ર પરમેશ્વરનો દીકરો છે.”


પછી ઈ બાય પાહે આવીને એને પગે લાગીને કેવા લાગી કે, “ઓ પરભુ, મને મદદ કર.”


તેઓએ ઘરમાં જયને બાળકને એની માં મરિયમની પાહે જોયો, પગમાં પડીને એનું ભજન કરયુ, પછી તેઓએ પોત પોતાની ઝોળીઓ ખોલીને, એણે હોનું, લોબાન અને બોળનો સડાવો કરયો,


તેઓમાં મગદલા શહેરની મરિયમ, યાકુબ અને યોસેની માં મરિયમ અને ઝબદીના દીકરાઓની માં હતી.


અને તેઓએ એને જોયને એનું ભજન કરયુ, પણ કેટલાકે શંકા કરી કે, ઈ ફરી જીવતો થયો છે.


અને ન્યાથી આગળ વધીને ઈસુએ બે માણસોને જોયા ઝબદીના દીકરાઓ યાકુબ અને એનો ભાઈ યોહાનના પોતાના બાપ ઝબદીની હારે હોડી ઉપર પોતાની જાળો હરખી કરતાં હતા અને તેઓને પણ બોલાવા.


જોવ, એક કોઢિયો એની પાહે આવ્યો, અને પગે લાગીને કીધુ કે, “હે પરભુ હું જાણું છું કે, જો તું ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.”


કેટલીક બાયુ પણ આધેથી જોતી હતી. બાયુંના આ જૂથમાં મરિયમ પણ હતી જે મગદલા નામના શહેરથી હતી, અને શાલોમી અને મરિયમ જે નાનો યાકુબ અને યોસેની માં હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ