Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 20:11 - કોલી નવો કરાર

11 તઈ તે લયને તેઓએ માલિકની વિરુધ ફરિયાદ કરી,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 20:11
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી જે મજુરો હવારે આવ્યા, તેઓ એવું ધારતા હતા કે, તેઓને વધારે મળશે; પણ તેઓને પણ એક દીનાર એટલે એક દિવસની મજુરી મળી.


અને કીધુ કે, “આ પાછળના લોકોએ ખાલી એક જ કલાક કામ કરયુ છે, અને ઈ તેઓને પણ અમારી જેટલી મજુરી આપી, અને અમે આખો દિવસ તડકામાં કામ કરયુ!”


કેમ કે ઈ અત્તર ત્રણસો દીનાર એટલે એક વરહની મજુરી કરતાં વધારે કીમતે વેસી હકાત, અને ગરીબોને દેવાત” પછી તેઓએ બાયને ખીજાયને પોતાની રિહ દેખાડી.


પછી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ કચકચ કરતાં કેવા મંડયા કે, “જોવ, આ માણસ પાપીઓની હારે મળે છે, અને તેઓની હારે ખાવાનું પણ ખાય છે.”


બધાય માણસોએ આ જોયને કચ કચ કરતાં કેવા લાગ્યા કે, “જોવ, ઈસુ એક પાપી માણસના ઘરે મેમાન બનીને ગયો છે!”


તઈ ફરોશી ટોળાના લોકો અને તેઓના યહુદી નિયમના શિક્ષકો એના ચેલાના વિરોધમાં કચ કચ કરીને કીધુ કે, “તમે દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાવ પીવ છો?”


ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ ઈસુ વિષે કચ કચ કરી કેમ કે, એને કીધું કે, “સ્વર્ગમાંથી ઉતરેલી રોટલી હું છું”


પણ મારા ચેલાઓ ઈ વિષે કચ કચ કરે છે ઈ ઈસુએ પોતાના મનમા જાણીને તેઓને કીધું કે, શું ઈ તમને ઠોકર ખવડાવે છે?


પણ યહુદી લોકોના આગેવાન લોકોનું મોટુ ટોળૂ જોયને ઈર્ષા થાવા મડી અને ઠેકડી કરતાં પાઉલના વિરોધમાં બોલવા લાગ્યા.


અને તેઓ અમને બિનયહુદીઓને પાપ વિષે બતાવાથી રોકવાની કોશિશ કરી રયા હતાં કે, પરમેશ્વર તેઓને કેમ બસાવી હકે છે.


આ લોકો સદાય પરમેશ્વરની વિરુધ બોલે છે, અને બીજા લોકોમા વાક ગોતે છે. તેઓ પોતે વારંવાર ખરાબ કામો કરે છે, જે એનુ હૃદય કરવાનું ઈચ્છે છે, ઈ પોતાના વિષે અભિમાનથી દાવો કરે છે અને પોતાનો લાભ મેળવવા હાટુ બીજા લોકોની ખુશામત કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ