Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 2:9 - કોલી નવો કરાર

9-10 ઈ હાંભળા પછી, તેઓ હાલતા થય ગયા, અને મારગમાં તેઓએ ઈજ તારો જોયો જે તેઓએ ઉગમણી બાજુ જોયો હતો, જઈ તેઓએ એને જોયો, તો તેઓ બોવ રાજી થયા! આ તારો તેઓની આગળ-આગળ હાલ્યો જ્યાં હુધી કે, ઈ જગ્યા ઉપર નો ઉભો રયો જ્યાં બાળક હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 2:9
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ઈ બાળક ક્યાં છે? જે યહુદી લોકોનો રાજા બનવા હાટુ જનમો છે. એના જનમના વિષે બતાવનારા તારાને અમે અમારા દેશમાં જોયો અને યરુશાલેમમાં અમે એનું ભજન કરવા આવ્યા છયી.”


અને એણે બુદ્ધિશાળી માણસોને બેથલેહેમમાં મોકલતા કીધુ કે, “જયને ઈ બાળક વિષે હરખી રીતે તપાસ કરો, અને જઈ ઈ મળી જાય, તો મારી પાહે પાછા આવો અને પછી જે કાય તમે જોયું છે ઈ મને બતાવો, જેથી હું પણ આવીને એનું ભજન કરૂ.”


ઈ હાટુ અમે આગમભાખીયાઓ દ્વારા લખાયેલા શાસ્ત્રમા બોવજ વધારે વિશ્વાસુ છયી, જો તમે આ સંદેશ ઉપર ધ્યાન આપશો, તો તમે એક હારું કામ કરશો, કેમ કે આ એક મશાલની જેમ છે જે અંધારાની જગ્યાએ સમકે છે, જયા હુધી કે દિવસ નથી નીકળતો અને મસીહનુ અંજવાળું તમારા હ્રદયમાં સમકે છે, જે રીતેથી પરોઢનો તારો જગતમાં અંજવાળું લીયાવે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ