Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 2:8 - કોલી નવો કરાર

8 અને એણે બુદ્ધિશાળી માણસોને બેથલેહેમમાં મોકલતા કીધુ કે, “જયને ઈ બાળક વિષે હરખી રીતે તપાસ કરો, અને જઈ ઈ મળી જાય, તો મારી પાહે પાછા આવો અને પછી જે કાય તમે જોયું છે ઈ મને બતાવો, જેથી હું પણ આવીને એનું ભજન કરૂ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 2:8
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,


તઈ હેરોદ રાજાએ ઈ જનમેલા બાળકની ઉમર જાણવા હાટુ બુદ્ધિશાળી માણસો જેવો તારાઓ વિષે જાણનારાઓને ખાનગીમાં બોલાવા અને તેઓને પૂછું કે, તારો ક્યાં વખત પેલા દેખાણો.


ઈ હાંભળા પછી, તેઓ હાલતા થય ગયા, અને મારગમાં તેઓએ ઈજ તારો જોયો જે તેઓએ ઉગમણી બાજુ જોયો હતો, જઈ તેઓએ એને જોયો, તો તેઓ બોવ રાજી થયા! આ તારો તેઓની આગળ-આગળ હાલ્યો જ્યાં હુધી કે, ઈ જગ્યા ઉપર નો ઉભો રયો જ્યાં બાળક હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ