Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 2:1 - કોલી નવો કરાર

1 ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 2:1
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જ્યાં હુધી ઈ દીકરો નો જણે ન્યા હુંધી ઈ બેય ભેગા થયા નય: અને એણે એનું નામ ઈસુ પાડયું.


હેરોદ રાજાએ જઈ ઈ જાણું કે, બુદ્ધીશાળી માણસોએ એને દગો આપ્યો છે. તઈ ઈ ખુબજ ગુસ્સે થયો, એણે સિપાયોને બેથલેહેમ અને એની આજુ બાજુના બધાય વિસ્તારમાં મોકલા, જે બે વરહ અને એનાથી નાની ઉમરના બાળકો હતા તેઓને બધાયને મારી નાખે. ઈ એણે બુદ્ધીશાળી માણસોએ પેલીવાર તારા જોયાના આધારે કરયુ.


હેરોદ રાજાના મરયા પછી, યુસફ અને એનો પરિવાર હજી મિસર દેશમાં હતો, તઈ પરભુના સ્વર્ગદુતે યુસુફને સપનામાં પરગટ થયને,


જઈ રાજા હેરોદે ઈ હાંભળ્યું કે, લોકો આવું પૂછી રયા છે, તઈ ઈ બોવ જ ગભરાય ગયો અને યરુશાલેમના ઘણાય લોકો પણ ગભરાય ગયા.


તેઓએ એને કીધુ કે, “મસીહનો જનમ આ યહુદીયા પરદેશના બેથલેહેમ નગરમાં થાહે કેમ કે, જે પરમેશ્વરે કીધું હતું, એના વિષે આગમભાખીયાઓએ બોવ પેલા લખુ હતું.”


તઈ હેરોદ રાજાએ ઈ જનમેલા બાળકની ઉમર જાણવા હાટુ બુદ્ધિશાળી માણસો જેવો તારાઓ વિષે જાણનારાઓને ખાનગીમાં બોલાવા અને તેઓને પૂછું કે, તારો ક્યાં વખત પેલા દેખાણો.


જઈ હેરોદ યહુદીયા જિલ્લામાં રાજ કરતો હતો, ઈ વખતે અબિયાના નામ ઉપરથી બનેલો યાજક વર્ગમાંથી ઝખાર્યા નામે એક યાજક હતો, એની બાયડી એલિસાબેત જે હારુનની દીકરીઓમાંની એક હતી.


કેમ કે, આજે દાઉદ રાજાના શહેર બેથલેહેમમાં તમારી હાટુ એક તારનાર જનમો છે, અને ઈ મસીહ પરભુ છે.


જઈ સ્વર્ગદુતો તેઓની પાહેથી સ્વર્ગમા ગયા પછી ઈ ઘેટા પાળકોએ એકબીજાને કીધું કે, “હાલો, આપડે બેથલેહેમ શહેરમાં જયને આ સંદેશ જેની ખબર પરભુએ આપણને આપી છે ઈ જોયી.”


શું શાસ્ત્રમા નથી લખ્યું કે, મસીહ દાઉદ રાજાની પેઢીનો અને બેથલેહેમ ગામમાંથી આયશે, જ્યાં દાઉદ રાજા હતો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ