Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 19:3 - કોલી નવો કરાર

3 ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “ક્યાં કારણને લીધે માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 19:3
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ફરોશી ટોળાના લોકોએ અને સદુકી ટોળાના લોકો ઈસુની પાહે આવીને પારખવા હાટુ એણે કીધુ કે, “અમને સ્વર્ગની સમત્કારી નિશાની દેખાડ.”


તેઓમાંથી એક યહુદી નિયમના શિક્ષકોમાના એકે ઓળખવા હાટુ ઈસુને પુછયું કે,


તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “શું મૂસાના શાસ્ત્રમાં એક માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?”


પછી યહુદી આગેવાનોએ ઈસુની પાહે કેટલાક ફરોશી ટોળાના લોકો અને હેરોદ રાજાને માનવાવાળાઓને મોકલ્યા કે, તેઓ વાતમાં એને ફસાવે.


શું અમારે વેરો આપવો જોયી કે નો આપવો જોયી?” એણે તેઓનું ઢોંગ જાણીને તેઓને પુછયું કે, “તમે મને ખોટુ કેવાના કારણે ફસાવાની કોશિશ કેમ કરો છો? એક દીનાર (જેની કિંમત એક દિવસની મજુરી બરાબર છે) ઈ મારી પાહે લીયાવો કે હું જોવ.”


તેઓએ ઈસુને ઓળખવા હાટુ આ વાત કરી, જેથી એની ઉપર કોય આરોપ લગાડવા હાટુ કોય વાત મળી જાય, પણ ઈસુ નમીને આંગળીથી જમીન ઉપર ક્યાક લખવા મંડયો.


જેના લગન થય ગયા છે, એને હું નય, પણ પરભુ ઈસુ આજ્ઞા આપે છે કે, બાયડી પોતાના ધણીથી જુદી નો પડે.


પરમેશ્વર કેય છે કે, સ્યાલી વરહમાં મેં જે કામો કરયા, ઈ જોયા પછી, તમારા વડવાઓએ મને ન્યા પરીક્ષણમાં મુક્યો, અને મારી પરીક્ષા કરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ