1 ઈસુએ વાત પુરી કરયા પછી એમ થયુ, કે ગાલીલ જિલ્લાથી નીકળીને યર્દન નદીને ઓલે કાઠે યહુદીયા જિલ્લામાં ઈ આવ્યો.
ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,
ઈસુ ઈ શબ્દો કય રયો હતો, તઈ એમ થયુ કે, ટોળાનાં લોકો એના શિક્ષણથી સોકી ગયા.
પછી ઈસુ યર્દન નદીને ઓલે કાઠે ગયો. જ્યાં યોહાન જળદીક્ષા આપતો હતો. અને ઈ ન્યા જ રયો.