Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 18:29 - કોલી નવો કરાર

29 તઈ એના સાથી દાસે પગે લાગીને વિનવણી કરી કે, “ધીરજ રાખો, હું તારૂ લેણું વાળી દેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 18:29
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ ચાકરે એને પગે પડીને વિનવણી કરી કે, “રાજા ધીરજ રાખો, અને હું તમારું બધુય લેણું વાળી દેય.”


પણ તે જ દાસે બારે નીકળીને પોતાના સાથી ચાકરોમાના એકને જોયો કે, જે એના હો દીનાર એટલે કે, હો દિવસની મજુરીનો દેવાદાર હતો, એને એનો કાંઠલો પકડીને કીધુ કે, “તારૂ લેણું વાળ.”


અને એણે એનું માન્યુ નય, પણ જયને લેણું વાળે નય ન્યા હુધી એણે એને જેલખાનામાં પુરાવ્યો.


જેવી રીતે મે તારા ઉપર દયા કરી અને તારૂ લેણું માફ કરયુ એમ જ શું તારે તારા સાથી ચાકરનું લેણું માફ કરવુ વ્યાજબી નોતું?”


જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો.


ઈજ શિક્ષણ તમે આપડા વાલા સાથી સેવક એપાફ્રાસથી શીખ્યું છે, જે આપડી હાટુ મસીહનો હાસો સેવક છે.


વાલા ભાઈ અને વિશ્વાસી ચાકર, તુખિકસ જે મારી હારે પરભુની સેવા કરે છે, મારી બધીય વાતો તમને બતાવી દેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ