Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 18:27 - કોલી નવો કરાર

27 તઈ ઈ દાસના રાજાને દયા આવવાથી એને છોડી દીધા અને એનુ લેણું માફ કરી દીધું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 18:27
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તે જ દાસે બારે નીકળીને પોતાના સાથી ચાકરોમાના એકને જોયો કે, જે એના હો દીનાર એટલે કે, હો દિવસની મજુરીનો દેવાદાર હતો, એને એનો કાંઠલો પકડીને કીધુ કે, “તારૂ લેણું વાળ.”


તઈ એના રાજાએ એને બોલાવીને એને કીધુ કે, “અરે દુષ્ટ દાસ, તે મને વિનવણી કરી કે, ઈ હાટુ મે તારૂ બધુય લેણું માફ કરી દીધુ.


જઈ તેઓની પાહે વાળી આપવાનું કાય નોતું તઈ એણે બેય માણસોને માફ કરયા, તો એના ઉપર કોણ બોવ વધારે પ્રેમ રાખશે?”


સિમોને જવાબ આપતા કીધું કે, “મને લાગે છે કે, જેને વધારે રૂપીયા માફ કરયા હોય, ઈ વધારે એને પ્રેમ કરશે, અને ઈસુએ એને કીધું કે, ઈ હાસુ કીધું.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ