Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 18:25 - કોલી નવો કરાર

25 પણ લેણું વાળી આપવા હાટુ એની પાહે કાય નો હોવાથી, એના રાજાએ એને અને એની બાયડીને અને એના બાળકોને, એની પાહે જે કાય હતું ઈ બધુય વેસીને લેણું વાળવાનો હુકમ કરયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 18:25
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હિસાબ કેવા લાગ્યો, તઈ તેઓએ દસ હજાર સિક્કા એટલે કે, એક સિક્કા જેની કિમંત લગભગ પંદર વર્ષની મજુરીથી પણ વધારે હતું જે ચાકરથી સુકવી ના હકાય એટલા રૂપીયા એવા એક દેવાદારને એની પાહે લાવ્યા.


જઈ તેઓની પાહે વાળી આપવાનું કાય નોતું તઈ એણે બેય માણસોને માફ કરયા, તો એના ઉપર કોણ બોવ વધારે પ્રેમ રાખશે?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ