Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 18:22 - કોલી નવો કરાર

22 ઈસુએ એને કીધુ કે, “હાત વાર હુધી હું એને નથી કેતો, પણ હાતને સીતેર ગણી વાર હુધી તમારે એને માફ કરી દેવો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 18:22
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તારાથી આ કવ છું કેમ કે, સ્વર્ગનું રાજ્ય એવા એક રાજાની જેમ છે કે, જેણે પોતાના દાસોની પાહે હિસાબ લેવા માંગ્યો.


આ રીતે જઈ તમે ઉભા રયને પ્રાર્થના કરો છો, તો જો તમારા મનમા કોય બીજા પર્ત્ય કાય વિરોધ હોય, તો માફ કરો: ઈ હાટુ કે, પરમેશ્વર તમારો બાપ જે સ્વર્ગમા રેય છે ઈ પણ તમારા અપરાધો માફ કરશે.


દૃષ્ટતાથી તું હારી નો જા, પણ ભલાયથી દૃષ્ટતાને હરાવ.


જો તમે ગુસ્સે થય જાવ, તો ધ્યાન રાખો કે, તમે પાપનો કરો અને નક્કી કરો કે, હાંજ થાતા પેલા તમે ગુસ્સે થાવાનું બંધ કરો.


બધાય પરકારની કડવાશ અને ગુસ્સો, કોપ, દેકારો, અપમાન, અને બધાય પરકારની નિંદા કરવાનું બંધ કરો.


અને જો કોયને કોયની ઉપર આરોપ દેવાનો કોય કારણ હોય, તો એક્બીજાનું સહન કરી લ્યો, અને એકબીજાના ગુનાઓ માફ કરો, જેમ પરભુએ તમારા ગુનાઓ માફ કરયા, એમ તમે પણ કરો.


હું ઈચ્છું છું કે, બધીય પ્રાર્થના સભાઓમાં માણસ, પરમેશ્વરને સમર્પિત હાથોને ઉપર ઉસા કરીને અને ગુસ્સો અને વિવાદ કરયા વગર પ્રાર્થના કરે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ