2 તઈ એણે એક બાળકને એની પાહે બોલાવીને એને તેઓની વસમાં ઉભો રાખ્યો,
ઈ વખતે ચેલાઓ ઈસુની પાહે આવીને પુછવા લાગ્યા કે, “સ્વર્ગના રાજ્યમાં બધાયથી મોટો કોણ છે?”
અને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, જો તમે ફરીને બાળકની જેમ નય થય જાવ, તો સ્વર્ગના રાજ્યમાં તમે અંદર જય હકશો નય.