24 તેઓ કપરનાહૂમ નગરમાં આવ્યા, તઈ મદિર હાટુ વેરો લેનારાઓએ પિતરની પાહે આવીને કીધુ કે, “શું તમારો ગુરુ, મંદિરના વેરાનું નાણું નથી આપતો?”
કેમ કે, જે તમને પ્રેમ કરે છે, તેઓની હારે જ પ્રેમ રાખો, તો પરમેશ્વર તમને કાય લાભ નય આપે, વેર લેવાવાળા પણ એમ જ કરે છે.
પછી ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ નગરમાં ઘરે ગયા, જઈ તેઓ ઘરની અંદર હતાં તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમે રસ્તામાં શું સરસા કરતાં હતાં?”