Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 17:13 - કોલી નવો કરાર

13 તઈ ચેલા હમજ્યાં કે, યોહાન જળદીક્ષા દેનાર વિષે એણે તેઓને કીધું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 17:13
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો તમે માનવા ઈચ્છો તો મારી વાત માની લ્યો કે, એલિયા જેની આવવાની આગમવાણી કરેલ હતી, ઈ આયશે.


પણ હું તમને કવ છું કે, એલિયા આવી ગયો છે, અને તેઓએ એને ઓળખ્યો નય, પણ એના વિષે જેમ ધારયુ એમ એણે કરયુ એમ જ માણસનો દીકરો પણ તેઓથી દુખ સહન કરશે.


જઈ તેઓ લોકોની ગડદી પાહે આવ્યા, તઈ એક માણસે એની પાહે આવીને એની આગળ ગોઠણીયા ટેકવીને કીધુ કે,


ઈ દિવસોમાં જળદીક્ષા દેનાર યોહાન આવીને યહુદીયા જિલ્લાના વગડામાં પરચાર કરતો એમ કેવા લાગો કે,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ