Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 16:25 - કોલી નવો કરાર

25 કેમ કે, જે કોય પોતાનો જીવ બસાવવા માગે છે, ઈ એને ગુમાયશે. જે કોય મારે લીધે પોતાનો જીવ ગુમાયશે, ઈ એને બસાયશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 16:25
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે પોતાનો જીવ બસાવવા માગે છે, ઈ એનો જીવ ગુમાયશે, અને જે મારે લીધે પોતાનો જીવ ગુમાયશે, ઈ પોતાનો જીવ બસાયશે.


એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું અનંતજીવન ખોય નાખે? પોતાના જીવનના બદલે માણસને આપવા જેવું કાય જ નથી.


કેમ કે, “જો કોય માણસ પોતાનુ જગતનું જીવન બસાવવા માગે છે, ઈ પરમેશ્વરની હારે અનંતજીવન પામવાનો મોકો ગુમાવી નાખે છે. પણ જો કોય માણસ મારી ઉપર વિશ્વાસ કરવા અને મારા હારા હમાસારની કારણે મરશે ઈ માણસ પરમેશ્વરની હારે અનંતજીવન મેળવશે.


જે કોય પોતાનો જીવ બસાવવાનું ઈચ્છે છે, ઈ ગુમાયશે, અને જે કોય માણસ પોતાનો જીવન ગુમાવશે, એને બસાવામાં આયશે.


જે કોય પોતાના જીવ ઉપર પ્રેમ રાખે છે ઈ એને ગુમાયશે છે જે જગતમાં પોતાના જીવને ગુમાયશે, ઈ અનંતકાળના જીવન હારું એને બસાવી રાખશે.


આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ