2 પણ એણે તેઓને જવાબ દીધો કે, “હાંજે તમે કેતાતા કે, મોસમ હારું થાહે, કેમ કે, આભ રતુમડું છે.
હવારે તમે કયો છો કે, આજ વાવાઝોડું આયશે, કેમ કે, આભ રતુમડું અને અંધારેલું છે; તમે આભનું રૂપ પારખી જાણો ખરા પણ વખતની નિશાની તમે પારખી હકતા નથી?