Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 16:14 - કોલી નવો કરાર

14 ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે અને બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું યર્મિયા આગમભાખીયો છે કા આગમભાખનારામાંથી કોય એક છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 16:14
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને પોતાના ચાકરોને કીધુ કે, “આ તો યોહાન જળદીક્ષા દેનારો છે: ઈ મોતમાંથી પાછો જીવતો ઉઠયો છે, ઈ હાટુ એવા સમત્કારી કામ એનાથી થાય છે.”


ઈસુએ તેઓને કીધુ કે, “પણ હું કોણ છું, ઈ વિષે તમે શું કયો છો?”


તઈ એના ચેલાઓએ એને પુછયું કે, “યહુદી નિયમના શિક્ષકો એમ કેમ કેય છે, કે મસીહ આવ્યા પેલા એલિયાને આવવું જોયી?”


ઈ દિવસોમાં જળદીક્ષા દેનાર યોહાન આવીને યહુદીયા જિલ્લાના વગડામાં પરચાર કરતો એમ કેવા લાગો કે,


અને બીજાઓએ કીધુ કે, “આ એલિયા છે,” પણ અમુકે કીધુ કે, “ઈ તો જુના આગમભાખનારમાંથી એકની જેમ છે.”


ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે પણ બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છે.”


પણ કેટલાક કેતા હતાં કે, “એલિયા પરગટ થયો છે.” અને બીજાઓએ કીધું કે, “જુના આગમભાખનારામાંથી એક પાછો જીવી ઉઠયો છે.”


જેથી યહુદીઓએ યોહાનને પુછયું કે, “તો પછી તુ કોણ છે? શું તુ એલિયા છે?” એણે કીધું કે, “હું નથી.” તેઓએ કીધું “શું તુ આગમભાખીયો છે?” યોહાને જવાબ આપ્યો કે, “નય.”


અને લોકોમા એના વિષે બોવ ઘુસપુસ વાતુ થય, કેટલાક લોકો કેતા હતાં કે, “ઈ હારો માણસ છે,” અને થોડાક માણસ કેતા હતા કે, “નય, ઈ લોકોને ભરમાવે છે.”


તેઓએ આંધળા માણસને પાછુ પુછયું કે, “જે માણસે તને જોતો કરયો છે, એના વિષે તુ શું કેય છે?” એણે કીધું કે, “ઈ આગમભાખીયો છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ