10 અને પેલા સ્યાર હજાર લોકોની હાટુ હાત રોટલી, ને તમે કેટલી ટોપલી ઉપાડી, ઈ શું તમને યાદ નથી?
અને બધાય ખાયને ધરાણા, અને ચેલાઓએ રોટલીઓ અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.