18 પણ જે કાય મોઢામાંથી નીકળે છે, તે હૃદયમાંથી નીકળે છે, અને ઈ જ માણસને અશુદ્ધ કરે છે.
ઓ ઝેરીલા એરુના વંશજો, તમે ભુંડા હોવાના કારણે હારી વાતો નથી કરી હકતા કેમ કે, જે મનમાં ભરયું હોય, ઈ જ મોંઢાંમાંથી બારે કાઢે છે.
જે મોઢામાં જાય છે, તે માણસને અશુદ્ધ નથી બનાવતું, પણ જે માણસમાંથી બારે નીકળે છે, ઈ માણસને અશુદ્ધ બનાવે છે.”
જે કાય મોઢામાં ગળો છો, તે પેટમાં જાય છે, અને પેટમાંથી બારે નીકળી જાય છે?
વળી ઈસુએ કીધુ કે, “જે ખરાબ વસ્તુઓ માણસના હૃદયમાંથી નીકળે છે ઈજ માણસને અશુદ્ધ કરે છે.
પછી માલિકે એને કીધુ કે, “અરે ભુંડા ચાકર, તારી જ વાણી તારો પોતાનો ન્યાય કરશે; હું બોવ કડક માણસ છું; અને જ્યાં મે રાખ્યું નથી, ઈ હું ઉપાડી જાણું છું, અને જ્યાં મે વાવ્યુ નથી, એને હું લણી જાણું છું, એમ તુ જાણતો હતો;