4 કેમ કે, યોહાને એને કીધુ હતું કે, એને તારે બાયડી તરીકે રાખવી વ્યાજબી નથી.
પણ યોહાને હેરોદને કીધુ કે, “પોતાના ભાઈની બાયડીને રાખવી તારી હાટુ વ્યાજબી નથી જ્યાં હુધી કે, ઈ જીવતો છે.”