34 ઈસુ અને એના ચેલાઓ આગળ ઉતરીને ગન્નેસારેત પરદેશમાં આવ્યા.
જઈ ઈ જગ્યાના લોકોએ એને ઓળખ્યો, તઈ તેઓએ સ્યારેય કોર આજુ-બાજુની જગ્યાએ માણસોને કયને મોકલ્યા અને તેઓ બધાય માંદાઓને એની પાહે લાવ્યા.
એક દિવસે જઈ ઈસુ ગેન્નેસારેત તળાવની કાઠે પરચાર કરવા હાટુ ઉભો રયો; તઈ ગડદીના લોકો પરમેશ્વરનાં વચન હાંભળવા હાટુ એની ઉપર પડાપડી કરતાં હતા.