32 જઈ તેઓ હોડી ઉપર સડયો અને પવન થંભી ગયો.
ઈસુએ પોતાનો હાથ લાંબો કરીને એને પકડી લીધો, અને એને કીધુ કે, “ઓ અલ્પવિશ્વાસી, તે મારા ઉપર શંકા કેમ કરી?”
હોડીમાં જે લોકો હતા, તેઓએ ઈસુને પરણામ કરીને કીધુ કે, “તું એકમાત્ર પરમેશ્વરનો દીકરો છે.”
અને તેઓ બધાય બોવ બીય ગયા અને અંદરો અંદર ઘુસપુસ કરવા લાગ્યા કે “આ કોણ માણસ છે? કે, વાવાઝોડું અને દરીયો પણ એની આજ્ઞાઓ માને છે!”
પછી ઈ તેઓની હારે હોડી ઉપર સડયો અને પવન થંભી ગયો અને તેઓ બધાય બોવ નવાય પામ્યા.
તઈ રાજીથી તેઓએ એને હોડી ઉપર સડાવો, તેઓ જ્યાં જાતા હતાં ઈ જગ્યાએ હોડી તરત આવી ગય.