30 જઈ એણે પવનને જોયો તો ઈ બીય ગયો, અને પાણીમાં ડૂબવા લાગ્યો, તઈ એણે રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, મને બસાવો.”
તઈ એણે કીધુ કે, “આવ!” તઈ પિતર હોડી ઉપરથી ઉતરીને પાણી ઉપર હાલતો થયને ઈસુની પાહે જાવા લાગ્યો.
ઈસુએ પોતાનો હાથ લાંબો કરીને એને પકડી લીધો, અને એને કીધુ કે, “ઓ અલ્પવિશ્વાસી, તે મારા ઉપર શંકા કેમ કરી?”
જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમારુ હ્રદય હાસુ કરવા માગે છે, પણ તમારા દેહમાં તાકાતની કમી છે. મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેતા નય, જઈ તમારુ પરીક્ષણ થાતું હોય.”