20 અને બધાય ખાયને ધરાણા, અને ચેલાઓએ રોટલીઓ અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.
જેઓએ ખાધુ તેઓમાં બાયુ અને છોકરાઓ છોડીને લગભગ પાંસ હજાર માણસો હતા.
ચેલાઓએ ઈસુને કીધુ કે, “અમે આ વગડામાં કોય આટલા બધાયને ધરાવી હકી એટલી પુરતી રોટલી કયાથી લીયાવી હકી?”
આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે,
એણે ભૂખ્યાઓને હારા ભોજનથી ધરવી દીધા છે, અને રૂપીયાવાળાઓને ખાલી હાથે પાછા કાઢયા છે.
જેથી ઈ બધાય લોકો ખાયને ધરાણા, અને પછી ચેલાઓએ રોટલી અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.
ફિલિપે જવાબ દીધો કે, બસ્સો દીનારની એટલે છ મયનાની મજુરીની રોટલી તેઓની હાટુ પુરી પડે એમ નથી કે, એમાંથી થોડું થોડું મળે.