17 તેઓએ ઈસુને કીધુ કે, “પણ આયા અમારી પાહે ખાલી પાંસ રોટલી અને બે માછલી જ છે.”
પણ ઈસુએ તેઓને કીધુ કે, “તેઓને જાવાની જરૂર નથી! તમે જ આ લોકોને ખાવાનું આપો.”
તઈ ઈસુએ કીધુ કે, “એને આયા મારી પાહે લેતા આવો.”
શું હજી હુધી તમે નથી હમજતા કે, પેલા પાંસ હજાર માણસોને વિષે પાંસ રોટલીને તમે કેટલી ટોપલી ઉપાડી, ઈ શું તમને યાદ નથી?
પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” પણ તેઓએ ઈસુને કીધું કે, “અમારી પાહે પાંસ રોટલી અને બે જ માછલી છે એની સિવાય બીજુ કાય નથી; પણ હા, જો અમે જયને આ બધાય લોકો હાટુ ખાવાનું વેસાતું લીયાવી, તો આપી હકાય.”