Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:54 - કોલી નવો કરાર

54 અને પોતાના દેશમાં આવીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં તેઓને એવુ શિક્ષણ આપવા લાગ્યો; કે તેઓ સોકી ગયા અને બોલ્યા કે, “આ માણસની પાહે આવું જ્ઞાન અને આવા સમત્કારી કામ કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું છે?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:54
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.


અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.


ઈસુ ઈ શબ્દો કય રયો હતો, તઈ એમ થયુ કે, ટોળાનાં લોકો એના શિક્ષણથી સોકી ગયા.


અને જેટલા લોકોએ ઈસુથી હાંભળ્યું, ઈ બધાય એની બુદ્ધિ અને જવાબોથી નવાય પામ્યા.


ઈ પોતાના લોકોની પાહે આવ્યો, પણ પોતાના લોકોએ એનો નકાર કરયો.


તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.


જઈ એણે પિતર અને યોહાનની હિમંતને જોય, અને ઈ જાણયું કે અભણ અને સીધો માણસ છે, તો સોકી ગયા, પછી ઈ ઓળખી ગયા કે ઈ ઈસુની હારે રયેલો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ