Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:49 - કોલી નવો કરાર

49 એમ જ જગતના અંતમાં પણ થાહે; સ્વર્ગદુતો આવીને ન્યાયી લોકોમાંથી અન્યાયી લોકોને જુદા પાડશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:49
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેણે વાવ્યાં ઈ દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદુતો છે.


ઈ હાટુ જેમ; લુણીના બી એકઠા કરાય અને બાળી નખાય છે, એવી રીતે જગતના અંતમાં પણ થાહે.


જઈ ઈ જાળ બોવ ભરાય ગય, તઈ માછીમારો એને કિનારે ખેસીને લીયાવ્યા, અને બેહીને હારી માછલીઓને એણે ઠામડામાં ભેગ્યું કરયુ પણ ખરાબ માછલીઓને બારે ફેકી દીધી.


ઈ રણશીંગડાના મોટા અવાજો હારે પોતાના સ્વર્ગદુતોને આખી પૃથ્વીમાંથી પોતાના ગમાડેલા લોકોને ભેગા કરવા મોકલશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ