Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:45 - કોલી નવો કરાર

45 વળી સ્વર્ગનું રાજ્ય હારા મોતીઓ ગોતનારા કોય એક વેપારી જેવું છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:45
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓની આગળ એક બીજો દાખલો આપ્યો કે, સ્વર્ગનું રાજ્ય એવુ છે કે, જેણે પોતાના ખેતરમાં હારા બી વાવ્યા.


એને એક અતી કિંમત મોતી ની શોધ લાગી તઈ પછી જાય એણે પોતાનું બધુય વેસી નાખીને એણે મોતી વેસાતું લીધું.


એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું અનંતજીવન ખોય નાખે? પોતાના જીવનના બદલે માણસને આપવા જેવું કાય જ નથી.


પણ તેઓએ ઈ ગણકાર્યુ નય; અને તેઓ પોતપોતાના મારગે; એટલે કે, કોય એના ખેતરમાં અને કોય એના વેપાર ઉપર વયા ગયા.


જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ