4 અને ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા, એટલે પંખીડા આવીને ઈ ખાય ગયા.
દાખલાઓમાંથી એણે ઈ લોકોને ઘણોય પરચાર કરયો, “જુઓ, એક ખેડુત એના ખેતરમાં બી વાવવા બારે નીકળો.
કેટલાક બીજા બી પાણાવાળી જમીનમાં પડયા, ન્યા ધૂડ ઓછી હતી એટલે બી તરત જ ઉગી ગયા, કેમ કે ન્યા અંદર હુધી ધૂડ નોતી.
અને વાવતી વખતે કેટલાક બી તો મારગની કોરે પડયા, અને પંખીડા આવીને ઈ ચણી ગયા.
જઈ ઈસુ યરીખો શહેરના પાહે પૂગ્યો, તો ન્યા મારગની બાજુમાં એક આંધળો માણસ બેઠો હતો, જે ભીખ માંગતો હતો.
એક ખેડુત બી વાવવા નીકળો ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા ઈ પગ તળે ખુંદાઈ ગયા, આભના પંખીડા આવીને ઈ ખાય ગયા.