Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:3 - કોલી નવો કરાર

3 દાખલાઓમાંથી એણે ઈ લોકોને ઘણોય પરચાર કરયો, “જુઓ, એક ખેડુત એના ખેતરમાં બી વાવવા બારે નીકળો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:3
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા, એટલે પંખીડા આવીને ઈ ખાય ગયા.


જઈ એમ થયુ કે, ઈસુએ બધા દાખલાઓ કેવાનું બંધ કરયુ, તઈ ઈ ન્યાથી વયો ગયો.


ઈસુએ ફરીથી તેઓને દાખલામાં જવાબ દીધો કે,


હવે અંજીર ઉપરથી હમજતા શીખો, જઈ એની ડાળુ કુણયુ હોય તઈ તમે જાણો છો કે, ઉનાળો પાહે આવ્યો છે.


ઈ પછી ઈસુ દાખલામાં યહુદીઓના આગેવાનોને કેવા મડયો કે, એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપીને એની આજુ-બાજુ વાડ કરીને દ્રાક્ષારસ પીસીને ભેગો કરવા હાટુ કુંડ બનાવ્યો, અને એણે સ્યારેય બાજુ જનાવરથી વાડીને બસાવવા હાટુ કોટ બાંધ્યો. પછી એણે વાડીને કેટલાક ખેડુતોને ભાગ્યું આપી દીધુ અને બીજા દેશમાં લાંબી યાત્રામાં વયો ગયો.


તઈ યહુદી આગેવાનોએ એને પકડવા માગ્યો કેમ કે, તેઓ હમજી ગયા હતાં કે, એણે આપડી વિરુધ આ દાખલો કીધો છે. પણ તેઓએ એને પકડયો નય કેમ કે, તેઓ લોકોથી બીતા હતા. ઈ હાટુ તેઓ ઈસુને મુકીને વયા ગયા.


જેથી એણે તેઓને પાહે બોલાવીને દાખલાઓ આપતા કીધુ કે, “શું શેતાન પોતાની જ મેલી આત્માઓને લોકોમાંથી બારે જાવા દેહે?”


તઈ ઈસુએ તેઓથી પ્રશ્ન કરયો કે, “જો તમે આ દાખલાને નથી હમજી હકતા તો બાકી ઈ બધાય દાખલાઓને કેવી રીતે હમજી હકશો જે હું બતાવવાનો છું?


અને ઈસુ જઈ પણ તેઓની હારે વાતો કરતો હતો ઈ વખતે ઘણાય બધા દાખલાઓ દયને પરમેશ્વરનું વચન હંભળાવતો હતો.


તઈ પિતરે કીધું કે, “હે પરભુ, ઈ આ દાખલો અમારી હાટુ કીધો કે, બધાય લોકોની હાટુ હોતન કીધો છે?”


એણે કીધું કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ બીજાઓને દાખલામાં બતાવવામાં આવે છે; કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી.


મે તમને આ બધીય વાતો દાખલા તરીકે કીધી છે, પણ એવો વખત આવે છે કે, હું તમને પાછા દાખલા તરીકે વાત નય કરું, પણ સોખી રીતે હું તમને બાપની વિષે બતાવય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ