29 પણ એણે જવાબ આપ્યો કે, “ના, આવું નો કરો, એવુ નથી કે, તમે લુણી દાણા ભેગા કરતાં ઘઉંને પણ એની હારે કાઢી નાખો.
પણ ખેડુત હુતા હતા, તઈ એનો વેરી આવીને ખેતરમાં ઘઉંમાં લુણીના દાણા વાવીને વયો ગયો.
જઈ એણે તેઓને કીધુ કે, “આ કોક વેરીઓનું કામ લાગે છે.” તઈ ચાકરોએ એને પુછયું કે, “શું તારી મરજી છે કે, અમે જયને લુણી ભેગી કરી લયે?”
કાપણીની મોસમ થાય ન્યા હુંધી બેયને હારે ઉજરવા દયો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કેય કે; તમે પેલા લુણી દાણા ભેગા કરો, અને બાળવા હાટુ એના ભારા બનાવો અને ઘઉં મારી વખારમાં ભરો.”