Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:28 - કોલી નવો કરાર

28 જઈ એણે તેઓને કીધુ કે, “આ કોક વેરીઓનું કામ લાગે છે.” તઈ ચાકરોએ એને પુછયું કે, “શું તારી મરજી છે કે, અમે જયને લુણી ભેગી કરી લયે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:28
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈ ઘરધણીના ચાકર પાહે આવીને એણે કીધુ કે, “હે માલીક, ઈ શું તારા ખેતરમાં હારુ બી વાવ્યુ નોતું? તો એમા કડવા છોડવા ક્યાંથી આવ્યા?”


પણ એણે જવાબ આપ્યો કે, “ના, આવું નો કરો, એવુ નથી કે, તમે લુણી દાણા ભેગા કરતાં ઘઉંને પણ એની હારે કાઢી નાખો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ